કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવાથી કરવામાં આવી હતી. ત્યારબાદ પધારેલા મહેમાનોનું સ્વાગત સાલ ઓઢાડીને કરવામાં આવ્યો હતો કિશોરીઓ દ્વારા સ્વાગત ગીતનો જુડોની ટ્રીપ અને તલવારબાજીથી કરવામાં આવી હતી સી.ડી.ટી.ઓ. બેન દ્વારા THR અને સહી પોષણ વિશેનો વિસ્તારથી મારગ દર્શન આપવામાં આવ્યો હતો ઉગેડી ગામના સરપંચ , ઉગેડી સજાના સુપરવાઇઝર બેન , દેશલપર ગુંતલી ના સરપંચ અને ઉગેડી ગામના ભૂતપૂર્વક સરપંચ દ્વારા પણ પોષણ માસ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યો હતો આંગણવાડીના બાળકો દ્વારા ભારત કી બેટી ગીત પર ડાન્સ કરવામાં આવ્યો હતો તેમજ મોરાયા આંગણવાડી કેન્દ્રના બાળકો દ્વારા વેશભૂષા કાર્યક્રમ કરવામાં આવ્યો હતો વધુમાં જયંતીભાઈ મહેશ્વરી દ્વારા કિશોરીઓનો HB ટ્રસ્ટ પણ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે શાંતાબેન ચુડાસમાએ CDPO નખત્રાણા ઘટક ૧/૨ , ઉગેડી સેજા ના MS બેન શ્રી લીલાબેન સોની , આરોગ્ય વિભાગના સુજાતાબેન ગઢવી , ઉગેડી ગ્રામ પંચાયતના સરપંચ શ્રી કિરણભાઈ રબારી , દેશલપર ગુંતલી ના સરપંચ શ્રી નારાયણભાઈ ચાવડા , ઉગેડી ના પુર્વ સરપંચ શ્રી મીઠુભાઇ વાઘેલા સહિત નાઓ મંચસ્થ રહયા હતા દાદી નાની માનું રસોડું એ થીમ આધારીત જુનવાણી રસોઈનું અને આયુર્વેદિક વસ્તુઓનો પ્રદર્શન કરવામાં આવ્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા ઉગેડી સેજા ની તમામ આંગણવાડી વર્કર બહેનો એ જહેમત ઉઠાવી હતી કાર્યક્રમનો સંચાલન બાલિકા પંચાયતના સરપંચ સિતાબેન રબારી એ કર્યો હતો અંતમાં કાર્યક્રમને પુર્ણ જાહેર કરતા આભાર વિધિ ઉગેડી આંગણવાડી કેન્દ્રના જીવીબેન રબારી એ કરી હતી ઉગેડી ના ગ્રામજનો ના સાથે સહકાર થી કાર્યક્રમમાં રોનક જોવા મળી હતી મોગલ ન્યૂઝ મોરબી ખોડાભાઇ પાંચિયા સાથે બન્યા રહો રિપોર્ટર રમજાન રાયમા ઐયર કચ્છ