સુરેન્દ્રનગર રહેતા યુવાને શૈલેષ પટેલે એક મુસ્લિમ હરામખોર આરોપી ને ૨૦૧૫ ની સાલમાં રૂ. પ૦ લાખ ઉછીના આપ્યા હતા. જે ઉઘરાણી કરતાં આરોપી (૧) રફીક ઉર્ફે હજી યુનુસ મોદનને પ૦ લાખ આપી દેવાનું કહેતા છેતરપિડી અને વિશ્વાસઘાત કરી સમાધાન કરવા માટે બોલાવેલ અને આ હરામખોર શખ્સ L.C.B. એના બે પોલીસ કર્મચારી ને સાથે રાખી લક્ષ્મણસિંહ જમાદાર તેમજ ભરતસિંહ જમાદાર જેઓ L.C.B. માં પોલીસ તરીકે ની ફરજ બજાવતા હોય આ મુસ્લિમ આરોપી સાથે એક સંપ કરી અને શૈલેષ પટેલ ને સમાધાન કરવા માટે બોલાવી યુવાનનું અપહરણ કરી સોનાના દાગીના તેમજ મોબાઈલ ની લૂંટ ચલાવી હત્યા કરવાનો બનાવ બન્યો હતા. જેમાં પોલીસ અધિકારીઓએ તપસ કરતાં માત્ર ને માત્ર ૨ આરોપી સાથે ફરિયાદ નોંધાયેલ હતી. જે બાબતે ગઈ કાલે તા. ૩૦/૦૮/૨૦૨૪ ના રોજ સુરેન્દ્રનગર સેશન્સ કોર્ટમાં કેસ ચાલી જતાં એક આરોપી ને આજીવન કારાવાસની સજા ફટકારી છે. જ્યારે અન્ય એક આરોપી ને શંકા નો લાભ આપી નિર્દોષ જાહેર કરાયો છે. જે બાબતે આ વસ્તુ ઉપર સુરેન્દ્રનગર જિલ્લા માં લોક મુખે ચર્ચાઓ વેતિ થઈ છે કે આ ચુકાદો યોગ્ય નથી. તમામ હિન્દુ સંસ્થાઓએ આ ચુકાદા ને વખોડી કાઢ્યો છે. કારણ કે શૈલેષ પટેલ ના હત્યારા દસ થી અગીયાર જણા છે. આ બાબતે જેનું મડર થયેલ છે. તેવા શૈલેષ પટેલ ના ભાઈ શ્રી સુરેશ મહારાજે આ કેસ ને હાઇ કોર્ટ માં આ કેસ ઉપર અપીલ દાખલ કરી અને પડકાર ફેકેલ છે. આ ચુકાદો યોગ્ય નથી. કારણ કે નિર્દોષ માણસ ની હત્યા થઈ છે. આ ચુકાદા માં આ હત્યારા ને જાહેર માં ફાંસી આપો અને જે આરોપી ને નિર્દોષ જાહેર કરેલ જેણે આજીવન કારાવાસની સજયથાવી જોઈએ. માટે હાઇ કોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવશે. બાહોશ પોલીસ અધિકારી શ્રી પી.આઈ એમ. જે. ગોહિલ સાહેબ તેમજ આસી.સબ ઈન્સ્પેકટર નારણભા ગઢવી તેમજ PSI અરવિંદભાઈ અબાસણા નિવૃત PSI વગેરે સાર્જશીટ બનાવેલ છે. અને આ બાહોશ અધિકારીઓ ગણિતરી કલાકો માં આ ખૂની ની ધડપકડ કરેલ હતી. જે બદલ તમામ પોલીસ કર્મચારી અને અધિકારીઓ ને શૈલેષ પટેલ પરિવાર તરફ થી અને સુરેશબાપુ વિભાગ એવ પોલીસ પરિવાર કલ્યાણ સંઘ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરફ થી શાબાશી ધન્યવાદ લાખ લાખ અભિવંદન `આપવામાં આવે છે. અને શૈલેષ પટેલ ના હત્યારા ને ગણતરી કલાકો માં પકડનાર તમામ અધિકારીઓ ને સુરેશ બાપુ દ્રારા જબરજસ્ત કાર્યક્રમ રાખી અને સન્માન આપવાની તૈયારીઓ ચાલી રહી છે. કારણ કે પોલીસ વિભાગમાં આ કોર્ટના ચુકાદા થી આનંદ ની લાગણી છવાઈ ગઈ છે. કારણ કે શૈલેષ પટેલ ને નવ વર્ષે ન્યાય મળેલો છે. આ એકય હરામખોર શકશો ને છોડવામાં નહીં આવે, અને બક્ષવામાં નહીં આવે તેવી ચેતવણી સુરેશ બાપુએ ઉચ્ચારી છે. કારણ કે શૈલેષ પટેલ ના હત્યારા માં નંબર (૧) રફીક ઉર્ફે હાજી યુનુસ મોદન તેમજ નૌશાદ ઉર્ફે બૂટિયો તેમજ પોલીસ કર્મચારી લક્ષ્મણસિંહ ભરતસિંહ L.C.B. માં ફરજ બજાવનાર એસ.પી અન્સારી મર્ડર કરવામાં આ તમામ હત્યારાઓ સામેલ છે. જે બાબતે આ હાઇ કોર્ટમાં અપીલ દાખલ કરી પડકારવામાં આવેશે. તેવું સુરેશ બાપુએ ચેતવણી ઉચ્ચારેલ છે. એક પણ ચમરબંધી ને છોડવામાં નહીં આવે એવું સુરેશ બાપુએ પ્રેસ મીડિયા બોલાવી અને ચેતવણી ઉચ્ચારેલ છે મોગલ ન્યૂઝ મોરબી અહેવાલ: ખોડાભાઇ પાંચિયા મોરબી ગુજરાત
Views: 69
Read Time:4 Minute, 46 Second