Breaking
Thu. Sep 19th, 2024

નખત્રાણા ના ધોળું તળાવ તથા રામેશ્વર નું મોટો સર તળાવ વધાવાયા

નખત્રાણા ના ધોળું તળાવ તથા રામેશ્વર નું મોટો સર તળાવ વધાવાયા
Views: 97
0 0
Spread the love

Read Time:1 Minute, 52 Second

નખત્રાણા માં શ્રી કાર વરસાદ થતાં નખત્રાણા ના બે શોભાયમાન તળાવ ઓગની જતા વાજતે ગાજતે વધાવવા મા આવ્યા હતા
નખત્રાણા કે વી હાઇસકુલ પાસે આવેલ ધોળું તળાવ તેમજ રામેશ્વર ખાતે મોટો સર નામનું તળાવ નખત્રાણા નગર પાલિકા તેમજ રાજકીય સાંમાજિક આગેવાનો ના હસ્તે વધામણા કરી ઓવારણાં લેવા મા આવ્યા હતા અહીં ના ધોળા તળાવ ને નખત્રાણા ના પૂર્વ સરપચ ચંદનસિંહ રાઠોડ ના હસ્તે વધાવાયું હતું જ્યારે મોટો સર તળાવ અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમન સિંહ જાડેજા તેમજ રામેશ્વર આશ્રમ ના પૂ મોહનદાસજી બાપુ ના હસ્તે વધામણા લેવાયા હતા બને તળાવો મા નાળિયેર ચુંદડી પ્રસાદી અર્પણ કરી વધવાયલ બને તળાવ વધામણા મા નખત્રાણા ના રાજકીય સામાજિક જેમાં જિલ્લા પંચાયતના નયનાંબેન પટેલ તાલુકા પચાયત ઉપ પ્રમુખ દક્ષાબેન બારું તાલુકા ભાજપ મહામંત્રી હરિસિંહ રાઠોડ નખત્રાણા નગર પાલિકા ચીફ ભાવિન કાધાની જાગૃતીબેન ઠકકર , ભાવિન ઠકકર , લાલજી રામાણી , પરેશ સાધુ , જીતેન્દ્રસિંહ જાડેજા , લક્ષ્મણસિંહ સોઢા , જીતેન્દ્ર પુરી ગોસ્વામી તેમજ નગર પાલિકા સ્ટાફ રામેશ્વર ગ્રામ જનો ઉપસ્થિત રહયા હતા ધાર્મિક વિધિ વિનાયક રાજગોર દ્વારા કરાઈ હતી
મોગલ ન્યૂઝ સાથે અહેવાલ: ખોડાભાઇ પાંચિયા મોરબી ગુજરાત

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

નખત્રાણા ના ધોળું તળાવ તથા રામેશ્વર નું મોટો સર તળાવ વધાવાયા

Spread the love

Related Post

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed