Read Time:1 Minute, 16 Second
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા અમૃત ભારત રેલવે સ્ટેશનના શિલાન્યાસ તથા લોકાર્પણ કાર્યક્રમ તા 26 ફેબ્રુઆરીના રોજ સવારે
આ કાર્યક્રમના ભાગ રૂપે મોરબી રેલ્વે સ્ટેશને મોદી સાહેબ વરચ્યુઅલી સંબોધન કરેલ છે. જેમાં
મોરબી માળિયા વિધાન સભા ના ધારાસભ્ય શ્રી કાંતિલાલ અમૃતિયા
મોરબી જિલ્લા પ્રમુખ રણછોડ ભાઈ દલવાડી
મહા મંત્રી શ્રી કેસ અમૃતિયા
મહા મંત્રી શ્રી જેઠા ભાઇ મિયાત્રા લાખાભાઇ જારિયા જયું ભા જાડેજા
નિર્મલ ભાઈ જારિયા રિશિપ ભાઈ કૈલા બાબુ ભાઈ હુંબલ તેમજ તમામ તાલુકા જિલ્લાના પદાધિકારી તેમજ કાર્યકર્તાઓ
તેમજ રેલવે ના અધિકારી તેમજ રેલવે સલાહકાર સમિતિના સભ્યો ઉપસ્થિત રહેલ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ
સ્થળ-મોરબી રેલ્વે સ્ટેશન